Applicants are informed that only Quick Registration process will be available for all the programs except Dr. Babasaheb Ambedkar Open University. For more information on filling the complete form, please visit the GCAS portal periodically.
અરજીકર્તાઓને એ જણાવવામાં આવે છે કે, ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સિવાયના તમામ પ્રોગ્રામ્સમાં હાલ માત્ર ક્વિક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જ થઈ શકશે. સંપૂર્ણ ફોર્મ ફિલિંગ માટે આગામી સમયમાં GCAS દ્વારા વધુ માહિતી માટે સમયાંતરે પોર્ટલની મુલાકાત લેવી.