GCAS
Information for Student
Instructions for Students
  1. New Users: Please click on "Registration" button to register.
  2. Already Registered User: Please enter UserName (Email Id, Mobile No, ABC Id, Application No), Password and Captcha click on "Sign in" and continue.
  3. Forgot Password: Click on "Forgot Password" to generate new password.
  4. Applicant are informed that Email ID and mobile number provided by them shall be used for all future communication related to admission.અરજીકર્તાઓને જણાવવામાં આવે છે કે તેમણે આપેલ ઇ-મેઈલ આઈ.ડી. અને મોબાઈલ નંબર પર GCAS દ્વારા ભવિષ્યમાં પ્રવેશને લગતી તમામ માહિતી મોકલવામાં આવશે.
  5. Applicants are advised to maintain the email ID and mobile number provided by them throughout the admission process.અરજીકર્તાઓને તેમણે આપેલ ઇ-મેઇલ આઈ.ડી. અને મોબાઈલ નંબર પ્રવેશની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન જાળવી રાખવા માટે જણાવવામાં આવે છે.
Guidelines / માર્ગદર્શિકા
  1. Registration Guide for Student Form Filling  Or  વિદ્યાર્થીના ફોર્મ ફીલિંગ માટે કિવક રજીસ્ટ્રેશનની માર્ગદર્શિકા
List of Documents to be uploaded online by the applicant
  1. Passport size photograph (Only JPG/JPEG and upto 5 MB file allowed)
  2. Applicant signature (Only JPG/JPEG and upto 2 MB file allowed)
  3. Proof of Date of Birth (Standard 10 Marksheet / Birth Certificate) જન્મતારીખનો દાખલો (ધોરણ-૧૦ની માર્કશીટ/ જન્મનું પ્રમાણપત્ર)
  4. Standard 10 Marksheet ધોરણ-૧૦ની માર્કશીટ
  5. Standard 12 or equivalent Marksheet ધોરણ-૧૨ કે તેને સમકક્ષની માર્કશીટ
  6. Caste Certificate issued by the competent authority (if applicable) સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  7. Non-Creamy Layer Certificate issued by the competent authority (if applicable) સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  8. Income Certificate issued by the competent authority (if applicable) સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ આવકના દાખલાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  9. Disability Certificate (if applicable) દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  10. Certificate for the specific quota under which a benefit is claimed in the online application (if applicable) ઓનલાઈન અરજીમાં જે ક્વોટામાં લાભ મેળવવા દર્શાવ્યું હોય તેના માટેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  11. Other documents relevant to the online application (if applicable) ઓનલાઈન અરજીને સુસંગત અન્ય ડોક્યુમેન્ટ્સ (જો લાગુ પડતું હોય તો)

Student Login

Gujarat Common Admission Services

Total of 91 + 3 =