Instructions Regarding Form Type
Instructions Regarding Form Type
  1. Please select your Program Type | કોર્સ/પ્રોગ્રામ પ્રકાર very carefully. Choose only the exact program you wish to apply for. Once a Program Type is selected and saved, it CANNOT be changed at a later stage. Please also note that, registration fees once paid for respective Program Type | કોર્સ/પ્રોગ્રામ પ્રકાર is not refundable. If you do not see the Program Type | કોર્સ/પ્રોગ્રામ પ્રકાર you want to apply for, kindly call us on +91-7922880080 (GCAS Technical Helpline) on working days during 9.30 AM to 6.30 PM.

    કૃપા કરીને તમારો Program Type | કોર્સ/પ્રોગ્રામ પ્રકાર ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કરો. જેમાં તમે પ્રવેશ મેળવવા માંગો છો તે જ વિકલ્પ પસંદ કરો. એકવાર 'પ્રોગ્રામ પ્રકાર' પસંદ કર્યા પછી, તેને પાછળથી બદલી શકાશે નહીં. ખાસ ધ્યાન રાખો કે સંબંધિત Program Type | કોર્સ/પ્રોગ્રામ પ્રકાર માટે ચૂકવેલ રજિસ્ટ્રેશન ફી પરત મળવાપાત્ર નથી (Non-refundable). તમે જેમાં અરજી કરવા માંગતા હોવ તે Program Type | કોર્સ/પ્રોગ્રામ પ્રકાર તમને જોવા ન મળે, તો કૃપા કરીને કામકાજના દિવસોમાં સવારે ૯:૩૦ થી સાંજના ૬:૩૦ દરમિયાન +91-7922880080 (GCAS ટેકનિકલ હેલ્પલાઇન) પર અમને કૉલ કરો.
  2. After 12th Standard (Undergraduate - UG) / ધોરણ ૧૨ પછી (અંડર ગ્રેજ્યુએટ - UG)
    1. Under Graduate (Regular): Select this for all on-campus 3-year/4-year bachelor's degrees and 5-year Integrated programs. (Note: This includes Integrated B.Ed. and Integrated LL.B. programs). | યુનિવર્સિટી/કોલેજ પર ચાલતા (રેગ્યુલર મોડ) તમામ ૩-વર્ષ/૪-વર્ષના સ્નાતક (બેચલર) કોર્સ અને ૫-વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ માટે. (નોંધ: આમાં ઇન્ટિગ્રેટેડ B.Ed. અને ઇન્ટિગ્રેટેડ LL.B. નો સમાવેશ થાય છે).
    2. Under Graduate (For BAOU - Distance Learning): Select this for online or distance bachelor's programs offered only by Dr. Babasaheb Ambedkar Open University. (Does not include B.Ed.-ODL). | ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) દ્વારા ઓફર થતા ઓનલાઈન અથવા ડિસ્ટન્સ લર્નિંગ સ્નાતક કોર્સ માટે. (B.Ed.-ODL સિવાય).
  3. After Graduation (Postgraduate - PG) / સ્નાતક (ગ્રેજ્યુએશન) પછી (પોસ્ટ ગ્રેજ્યુએટ - PG)
    1. Post Graduate (Regular including PG Diploma): Select this for all on-campus 1-year/2-year master's degrees and PG diploma programs. | રેગ્યુલર મોડમાં ચાલતા તમામ ૧-વર્ષ કે ૨-વર્ષના માસ્ટર ડિગ્રી અને PG ડિપ્લોમા કોર્સ માટે.
    2. Post Graduate (For BAOU - Distance Learning) (Excluding B.Ed. - ODL): Select this for online or distance master's programs offered only by Dr. Babasaheb Ambedkar Open University. | ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) દ્વારા ઓફર થતા ઓનલાઈન અથવા ડિસ્ટન્સ લર્નિંગ માસ્ટર કોર્સ માટે.
  4. Education & Law Programs / શિક્ષણ અને કાયદાના કોર્સ (Education & Law)
    1. B.Ed.: For regular and Special B.Ed. programs. (If you are applying right after 12th for a 5-year Integrated B.Ed., select 'Under Graduate (Regular)' instead). Eligibility for admission is a relevant Undergraduate degree. | રેગ્યુલર B.Ed. અને સ્પેશિયલ B.Ed. માટે. (નોંધ: જો તમે ધોરણ ૧૨ પછી ૫-વર્ષીય ઇન્ટિગ્રેટેડ B.Ed માટે અરજી કરી રહ્યા છો, તો આના બદલે 'Under Graduate (Regular)' પસંદ કરો). પ્રવેશ માટેની લાયકાત સંબંધિત સ્નાતક (Undergraduate) ડિગ્રી છે.
    2. M.Ed.: For regular M.Ed. programs. Eligibility for admission is B.Ed. | રેગ્યુલર M.Ed. કોર્સ માટે. પ્રવેશ માટેની લાયકાત B.Ed. છે.
    3. LL.B. (UG Program after Graduation): For the regular 3-year LL.B. done after graduation. (If you are applying right after 12th for a 5-year Integrated LL.B., select 'Under Graduate (Regular)' instead). Eligibility for admission is a relevant Undergraduate degree. | ગ્રેજ્યુએશન પછીના રેગ્યુલર ૩-વર્ષીય LL.B. કોર્સ માટે. (નોંધ: ધોરણ ૧૨ પછીના ૫-વર્ષીય ઇન્ટિગ્રેટેડ LL.B. માટે 'Under Graduate (Regular)' પસંદ કરો). પ્રવેશ માટેની લાયકાત સંબંધિત સ્નાતક (Undergraduate) ડિગ્રી છે.
    4. LL.M.: For regular LL.M. programs. Eligibility for admission is LL.B. | રેગ્યુલર LL.M. કોર્સ માટે. પ્રવેશ માટેની લાયકાત LL.B. છે.
  5. Nursing & Paramedical Programs / નર્સિંગ અને પેરામેડિકલ કોર્સ
    1. Post-Basic B.Sc. (Nursing): For Post-Basic B.Sc. (Nursing) programs. Eligibility for admission is ANM/GNM. | Post-Basic B.Sc. (Nursing) કોર્સ માટે. પ્રવેશ માટેની લાયકાત ANM/GNM છે.
    2. M.Sc. (Nursing): For M.Sc. (Nursing) programs. Eligibility for admission is B.Sc. (Nursing) or Post-Basic B.Sc. (Nursing). | M.Sc. (Nursing) કોર્સ માટે. પ્રવેશ માટેની લાયકાત B.Sc. (Nursing) અથવા Post-Basic B.Sc. (Nursing) છે.
    3. MPT: For Master of Physiotherapy programs. Eligibility for admission is BPT. | રેગ્યુલર માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી કોર્સ માટે. પ્રવેશ માટેની લાયકાત BPT છે.
    4. M.Opto.: For Master of Optometry programs. Eligibility for admission is B.Opto. | રેગ્યુલર માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોર્સ માટે. પ્રવેશ માટેની લાયકાત B.Opto. છે.
  6. Specific University Programs (KSKVKU Bhuj Only) / માત્ર કચ્છ યુનિવર્સિટી (KSKVKU) ના કોર્સ
    1. PG (PGDClinical) (Only for KSKVKU): For the PGDClinical program offered at Krantiguru Shyamji Krishna Verma Kachchh University. | ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી (ભુજ) ના રેગ્યુલર PGDClinical કોર્સ માટે.
    2. M.Sc. (Applied Geology) (Only for KSKVKU): For the M.Sc. Applied Geology program offered at Krantiguru Shyamji Krishna Verma Kachchh University. | ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી (ભુજ)ના રેગ્યુલર M.Sc. (Applied Geology) કોર્સ માટે.