Important Instructions
- Complete Admission Form Fill-up For Under Graduate Courses ( including academic details & choice ) will be started from Date : 16/05/2024 , Till then students can register and fill-up profile page.
- Applicant must have an active Email Id and Mobile Number
- Applicant can register only once, from the same email id.
- Applicant must have latest Photo and Signature with maximum size of 50 K.B.
- Applicant must have below documents with maximum size of 200 K.B. for complete application fill-up.
- Latest Marksheet
- School Leaving Certificate
- Caste Certificate (If Applicable)
- Non-Creamy Layer Certificate (If Applicable)
- Differently Abled Certificate (If Applicable)
- EWS Certificate (If Applicable)
- Domicile Certificate (If Applicable)
- Click Here To Download How to Apply/Register
મહત્વપૂર્ણ સૂચનાઓ
- જીકેસ પોર્ટલ પર સ્નાતક કક્ષાના ( Under Graduate ) અભ્યાસક્રમો માં Complete ફોર્મ Fill-up અને Submission ( એકેડેમિક Details અને ચોઈસ Selection સાથે ) ની કામગીરી તા.16/05/2024 થી શરુ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન અને Profile Fill-up ની કામગીરી હાલ ચાલુ જ છે.
- અરજદાર પાસે સક્રિય ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર હોવા જોઇએ.
- અરજદાર એક જ ઇમેઇલ આઇડી પરથી માત્ર એક જ વખત નોંધણી કરાવી શકે છે.
- અરજદાર પાસે 50 K.B. ના મહત્તમ કદ સાથે નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે.
- સંપૂર્ણ અરજી ભરવા માટેઅરજદાર પાસે મહત્તમ 200 કે.બી.ની સાઇઝના દસ્તાવેજો હોવા જોઈએ
- તાજેતરની માર્કશીટ
- શાળા છોડવાનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
- નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડેતો)
- દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો)
- ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
- નિવાસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
- Click Here To Download How to Apply/Register
Steps For Registration
1) Quick Registration
2) Profile Creation
3) Academic Details
4) Choice Selection
5) Application Payment
6) Preview Application
7) Final Submit